New Post List

Pages

Sunday, 6 December 2015

G.k

〰🎋〰🎋SP🎋〰🎋〰🎋〰🎋

🎁🎋1) ગુજરાતના પૂર્વ રાજ્યપાલનું લાંબી બિમારીના કારણે હાલમાં લખનવમાં અવસાન થયું તેમનું નામ

A)ધિરેન રાઠોડ
B)નિરંજન દાસ કોઠારી
C)મોહનલાલ પંડ્યા
D)રામકૃષ્ણ ત્રિવેદી✔

🎁🎋2) 18 નવેમ્બર 2015ના રોજ મહારાષ્ટ્રની કઈ શતરંજ ખેલાડીએ ભારતની ફ્રી ડે રેટિંગ શતરંજ ટુર્નામેન્ટ જીતી

A)અભિલાશા મોડવાની
B)નિત્યા પારેખ
C)નીતા આહુજા
D)સૃષ્ટિ પાંડે✔

🎁🎋3) નીચેનામાંથી ક્યા સાહિત્યકારને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ નથી મળ્યો ?

A)ડી.જયકાંત
B)ડો. મનમોહનસિંહ✔
C)મોહન ઉપાધ્યાય
D)રાજેન્દ્ર કેશવલાલ શાહ

🎁🎋4) ડીફેન્સ ઈલેક્ટ્રોનિક એપ્લિકેશન લેબોરેટરી ક્યા શહેરમાં આવેલી છે?

A)ચંદીગઢ (પંજાબ)
B)મસૂરી (ઉત્તરાખંડ)✔
C)રુડકી (ઉત્તરાખંડ)
D)હરિદ્વાર (ઉત્તરાખંડ)
〰🎋〰🎋SP🎋〰🎋〰🎋〰🎋
🎁🎋5) તાજેતરમાં વિશ્વ જળ પરિષદના બોર્ડ ઓફ ગવર્નર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે?

A)અજીતસિંહ રાજપૂત
B)અનમોલ શર્મા
C)પૃથ્વી રાજસિંહ✔
D)વિજય નથાણી

🎁🎋6) પ્રથમ આંતરરાષ્ટ્રીય કવાલી મહોત્સવ ક્યા શહેરમાં યોજવાનો છે?

A)દિલ્લી✔
B)બેંગ્લોર
C)મુંબઈ
D)હૈદરાબાદ
〰🎋〰🎋SP🎋〰🎋〰🎋〰🎋
🎁🎋7) તાજેતરમાં બિહારના મુખ્યમંત્રી તરીકે કોણ શપથ લેશે?

A)અખિલેશ યાદવ
B)અવિનાશ શર્મા
C)નીતીશ કુમાર✔
D)લાલુપ્રસાદ યાદવ

🎁🎋8) ગ્લોબલ ટેરિઝમ ઇન્ડેક્ષ, 215 મુજબ 2014 માં થયેલા આતંકવાદી હુમલાઓમાં સૌથી વધારે અસર પામેલા દેશોમાં ભારતનો કયો ક્રમ આવે છે?

A)આઠમો ક્રમ
B)છઠો ક્રમ✔
C)નવમો ક્રમ
D)સાતમો ક્રમ
〰🎋〰🎋SP🎋〰🎋〰🎋〰🎋
🎁🎋9) તાજેતરમાં દક્ષીણ કાશ્મીરમાં ક્યા શહેરમાં આતંકવાદી હુમલો થયો ?

A)ગુલમર્ગ
B)પંપોર✔
C)પહલ ગામ
D)બારા મુલ્લા

🎁🎋10) ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનું નામ જણાવો જેમણે પોલીસ દળોને અદ્રશ્ય દુશ્મન સાથે લડવા માટે તૈયાર રહેવાનું આહવાહન આપ્યું?

A)અજિત દોવલ✔
B)અવિનાશ ત્યાગી
C)નીશિધ પાંડે
D)મનોજ સિંઘલ

〰🎋〰🎋SP🎋〰🎋〰🎋〰🎋



〰〰🌷🌷〰〰🌷🌷〰〰〰

🎁🎋11) તાજેતરમાં ક્યા મંદિરમાં ડ્રેસ કોડ લાગુ થયો જેમાં સાડી વગર પ્રવેશ નહિ અપાય ?

A)અમરનાથ
B)કાશી વિશ્વનાથ✔
C)દ્વારકા
D)મથુરા

🎁🎋12) હાલમાં પંકજ અડવાણીએ કેટલી વાર વિશ્વ સ્નુકર ચેમ્પિયનશીપ જીતી ?

A)15✔
B)16
C)17
D)18
〰〰〰〰SP〰〰〰〰〰〰
🎁🎋14) ઓબામાએ એશિયન ડેવલોપમેન્ટ બેંક ઓફ એક્ઝ્યુકેટીવ ડીરેક્ટર તરીકે કોની નિમણુક કરી ?

A)અવંતી શર્મા
B)કલ્પના મહેતા
C)નીતા કોઠારી
D)સ્વાતિ દાંડેકર✔

🎁🎋15) તાજેતરમાં ડીશ ટીવીના નવા CEO તરીકે કોને નીમવામાં આવ્યા ?

A)અરુણ કુમાર✔
B)અશ્વિનકુમાર
C)રામ કુમાર
D)વિકાસ વૈષ્ણવ

🎁🎋16) જુનિયર ભારતીય હોકી ટીમે કેટલી વાર એશિયા કપ પોતાના નામે કર્યા ?

A)5
B)6
C)7
D)8✔
〰〰〰〰SP〰〰〰〰〰〰
🎁🎋17) તાજેતરમાં નામીબિયાના ક્યા ક્રિકેટરનું 25 વર્ષની વયે નિધન થયું ?

A)અંજના વાન
B)ડલ્મી વેગ
C)મન્ના વેગ
D)રેમંડ વાન✔

🎁🎋18) ટ્રેક એશિયા કપ સાયકલીંગ ચેમ્પિયનશીપમાં ભારતે કયું સ્થાન પ્રાપ્ત કર્યું ?

A)ચોથું
B)તૃતીય✔
C)દ્રિતીય
D)પ્રથમ
〰〰〰〰SP〰〰〰〰〰〰
🎁🎋19) ક્યા દેશમાં 'જેડ' પથ્થરની ખીણમાં ભેખડ ધસી પડતા 110 વ્યક્તિના મૃત્યુ થયા ?

A)અફઘાનિસ્તાન
B)ચીન
C)ભૂતાન
D)મ્યાનમાર✔

🎁🎋20) તાજેતરમાં યોજાયેલી છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં સૌપ્રથમવાર ક્યા મશીનનો ઉપયોગ થયો ?

A)આઈ-વોટીંગ
B)ઈ-વોટીંગ✔
C)એમ-વોટીંગ
D)ડી - વોટીંગ.

〰🎋〰🎋SP🎋〰🎋〰🎋〰

No comments:

Post a Comment

Get Update

Get Update In Mobile

Today's Update