CCC Registration ઝડપી બને તેની કેટલાક ઉપાય
2. GTUની CCC Registration ની વેબ પર જે દિવસે CCC Registration થવાનું હોય તેના સમય (11.30A.M ) દરમિયાન સતત રીફ્રેશ કરતા રહો.
3. CCC Registration જયારે ચાલુ (થોડી જ સેકન્ડોમાં) ત્યારે તમારો મોબાઈલ નંબર પહેલેથી જ Copy કરીને રાખવો અને CCCRegistration ચાલુ થાય ત્યારે જ્યાં મોબાઈલ નંબર નાખવાનો હોય ત્યાંPaste કરી દેવો
4. CCCRegistration માટે પાસવર્ડમાં તમારો મોબાઈલ નંબર પહેલેથી જ Copy કરી રાખેલ હોય તેને Paste કરી દેવો જેથી સમય ના બગડે
5. બીજું જે મિત્રોને અત્યારે CCC સર્ટીફીકેટની જરૂર ના હોય તેમણે અત્યારે CCC Registration ના કરવું જેથી જે મિત્રોને તાત્કાલિક નવું પગારધોરણ લેવાની જરૂર હોય તે મિત્રો CCC Registration કરી શકે.
6. હજુ પણ બીજા પણ CCC Registration નાં તબ્બકા આવશે માટે કેટલાક ધંધાદારી લોકો પાસેથી ઉચા ભાવે CCC Registration નો એપ્લીકેશન નાં ખરીદવું
CCC Registration શોર્ટ કટ લિંક http://ccc.gtu.ac.in/PreRegistration.aspx
No comments:
Post a Comment