🎄🌹Dipak patel🌹🎄
🍇🍒ગુજરાતી લોકસાહિત્યના વિસ્તાર માટે કઈ કોમનો સિંહફાળો છે ?
🎈Ans: ભાટચારણ
🍇🍒ગુજરાતી ભાષા-સાહિત્યના સંદર્ભમાં ઈ.સ.૧૪૦૦ થી ૧૮૦૦નો સમયગાળો કયા યુગ તરીકે ઓળખાય છે ?
🎈Ans: મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો યુગ
🍇🍒કવિ નર્મદે જગતનો ઈતિહાસ કયા નામે લખ્યો છે ?
🎈 Ans: રાજયરંગ
🍇🍒શ્રીરંગ અવધૂત મહારાજે કઇ ભાષામાં પુસ્તકો લખ્યાં છે?
🎈Ans: મરાઠી, ગુજરાતી અને સંસ્કૃત
🍇🍒બાર હજારથી વધુ ગુજરાતી ગીતોના રચયિતાનું નામ જણાવો.
🎈Ans: અવિનાશ વ્યાસ
🍇🍒ગુજરાતી સાહિત્યમાં ‘આદિ વિવેચક’ તરીકે કોણે નામના મેળવી છે?
🎈Ans: નવલરામ
🍇🍒સુપ્રસિદ્ધ મધ્યયુગીન કવિ ભાલણે મહાકવિ બાણભટ્ટ રચિત કયા સંસ્કૃત ગ્રંથનું ગદ્ય રૂપાંતરણ કર્યું હતું?
🎈 Ans: કાદંબરી
🍇🍒ગુજરાતી હાસ્ય સાહિત્યના ‘હાસ્ય સમ્રાટ’ નું બિરૂદ કોને મળ્યું છે?
🎈Ans: જયોતીન્દ્ર હ. દવે
🍇🍒પેન્સિલ કલર અને મીણબત્તી’ નાટકના લેખક કોણ છે?
🎈 Ans: આદિલ મન્સુરી
🍇🍒તરણેતરનો મેળો મહાભારતના કયા પ્રસંગ સાથે સંકળાયેલો છે ?
🎈Ans: દ્રોપદી સ્વયંવર
No comments:
Post a Comment